રેડહેટ-સ્ટોરી એક હેકરની - 47

  • 154

    રેડ હેટ:સ્ટોરી એક હેકરની    પ્રકરણ:47         સૂર્યા કિંજલને ઘરે મૂકી બહારની તરફ તેના મમ્મીના આવવાની રાહ જોવા લાગ્યો.કિંજલ તેના રૂમમાં બેડ પર સૂતી હતી.તેનું મગજ અશાંત હતું.તેને સમજાતું ન હતું કે તેને શું કરવું જોઈએ.તેને સૂર્યાને કહ્યું તો હતું કે તે તેની મમ્મી સાથે વાત કરશે,પણ તે તેમને શુ કહેશે? કેવી રીતે પૂછશે? તે તેને પોતાને પણ નહોતી ખબર.તેને તેના ડેસ્ક પર પડેલ તેનો અને તેના મમ્મીનો એક ફોટો જોયો.તેના મમ્મીની પ્રોફેશનલ લાઈફથી તે આજ સુધી અજાણ હતી.તેને કોઈ આઈડિયા નહોતો કે તેના મમ્મી શુ બિઝનેસ કરે છે.તેનો તેને ભારોભાર વસવસો હતો.તેને એવું સપનામાં પણ