રેડહેટ-સ્ટોરી એક હેકરની - 46

  • 296
  • 70

      રેડ હેટ:સ્ટોરી એક હેકરની      પ્રકરણ:46           સ્થળ:સીટી ગાર્ડન           સમય:8:15 AM         કોલેજમાં હત્યાકાંડ પાછળની હપાસ હજી શરૂ હતી.આથી કોલેજ આજે બંધ હતી.કોઈ પણ વ્યક્તિ માટે કોલેજમાં પ્રવેશ નિષેધ હતો.આથી સૂર્યાની સાથે આરવ,રિયા,કિંજલ અને ઇન્સ્પેક્ટર વિક્રમ સીટી ગાર્ડનમાં મળ્યા હતા.સૂર્યાએ તેમને કોઈ આઈડિયા મળ્યો એવું કહીને બોલાવ્યા હતા.        "સૂર્યા યાર જલ્દી બોલ તને શું રસ્તો મળ્યો?" આરવે સૂર્યા સામે જોતા કહ્યું.         "હા તો સાંભળો,જ્યારે મેં રોકીને પકડવા માટે કેમેરો લગાવવા સ્ટોરરૂમમાં ગયો ત્યારે ત્યાં લગભગ કરોડોનું ડ્રગ્સ પડ્યું હતું.તે કોઈને કોઈ