રેડહેટ-સ્ટોરી એક હેકરની - 45

       રેડ હેટ:સ્ટોરી એક હેકરની       પ્રકરણ:45              તે ઘટના પછી કોઈ પણ રીતે પોલીસને જાણ થઈ હતી કે આ હત્યાકાંડ પાછળ સૂર્યા,માસ્ટર અને સમીર જ છે. ત્યારબાદ તે ત્રણેયને કોર્ટમાં ઘસીટવામાં આવ્યા હતા.માસ્ટરને ત્યાંથી છૂટવું ઘણું અઘરું લાગતું હતું.ત્યારે સૂર્યાએ એક એવો વિડિયો રજૂ કર્યો હતો જેમાં તેઓ આખો દિવસ એસેમ્બલીમાં જ હતા.આ વિડિઓ બાદ કોઈ પણ સવાલ વગર તે ત્રણેય બાઈજ્જત બરી થયા હતા.આ જોઈ માસ્ટર અને સમીર બન્નેના હોશ ઉડયા હતા.જ્યારે માસ્ટરે તેને પૂછ્યું ત્યારે સૂર્યાએ જણાવ્યું હતું કે તે એ વાઇટ બાયનરીમાં એક એક લાઈબ્રેરી બનાવી છે જેમાં