રેડહેટ-સ્ટોરી એક હેકરની - 40

  • 118

       રેડ હેટ:સ્ટોરી એક હેકરની       પ્રકરણ:40               બીજા દિવસથી સૂર્યાની ટ્રેનિંગ શરૂ થઇ.માસ્ટર પોતે સૂર્યાને લગભગ દિવસની પાંચ કલાક વાઈટ બાયનરી લેન્ગવેજની ટ્રેનિંગ આપતા.અને વધારાના સમયમાં તેને ગન અને લડાઈ માટેની ટ્રેનિંગ આપતા.વાઈટ બાયનરી લેન્ગવેજ શીખવી સહેલી ન હતી,અને તેની સાથે જ ફાઈવ સ્ક્રીન કોમ્પ્યુટર ચલાવવું એ પણ અઘરી વસ્તુ હતી.તેમ છતાં માસ્ટરના ધાર્યા કરતાં સૂર્યા વધારે ઝડપથી શીખી રહ્યો હતો.જેનો માસ્ટરને સંતોષ હતો.જ્યારે ફિઝિકલ પ્રેક્ટિસમાં સૂર્યાનું શરીર થોડું હાંફી રહ્યું હતું.પરંતુ તેમાં પણ માસ્ટરને વિશ્વાસ હતો કે સૂર્યા જલ્દી જ તેમાં પણ પાવધરો થઇ જશે.*********          એસેમ્બલીના