રેડ હેટ:સ્ટોરી એક હેકરની પ્રકરણ:38 "દાદા મારે થોડી વાત કરવી છે" સૂર્યાએ માસ્ટરના રૂમમા પ્રવેશતા કહ્યું. "અરે આવને સૂર્યા બેસ બેસ હું પણ તારા વિશે જ વિચારતો હતો."માસ્ટરે કહ્યું. "મારા વિશે પણ શું?" સૂર્યાએ કઈક દ્વિધામાં પૂછ્યું. "તારા માસ્ટરના કલાસીસ પણ હવે પુરા થાય છે તો તારા વિશે પણ કંઈક વિચારવું પડશે ને?" માસ્ટરે કહ્યું. "પણ દાદુ ત્રણ વર્ષમાં કઈ રીતે પુરા થાય આ એમ અને આરના તો છેલ્લા અગિયાર વર્ષથી ચાલે છે"સૂર્યાએ કહ્યું. "હા ચાલે છે કેમ કે તે માસ્ટર ટેસ્ટમાં