રેડહેટ-સ્ટોરી એક હેકરની - 28

(37)
  • 584
  • 262

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:28         "મેં તને પહેલા દિવસે જ્યારે જોયો હતો ને ત્યારથી તું જાણીતો જ લાગે છે,ખબર નહીં કેમ પણ આપણો સબંધ ખૂબ જૂનો હોય એવું લાગે છે,કદાચ ઉપવાળાએ આપણી જોડી ખૂબ વિચારીને બનાવી હશે.તને મળવાનું મન થાય છે,તારી સાથે જ રહેવાનું મન થાય છે,અને બસ તારી સાથે વાતો કરતું રહેવાનું મન થાય છે. સો આઈ ઍક્સેપટ યુ એસ માય બેટર હાફ અને મને હમેશા તંગ કરનાર એક ક્યૂટ સાથી તરીકે" કિંજલ અટકી રૂમમાં શાંતિ પથરાઈ બહારથી કોઈ અવાજ આવી રહ્યો નહોતો આ નિરવ શાંતિમાં એક અનોખું પ્રણય પાંગરી રહ્યું હતું. સૂર્યા