રેડહેટ-સ્ટોરી એક હેકરની - 27

(308)
  • 1.2k
  • 548

        રેડ હેટ:સ્ટોરી એક હેકરની        પ્રકરણ:27    " તો આગળ શું વિચાર્યું છે સૂર્યા?" ગુરુએ કહ્યું.    "તારે મારી સાથે તારાપુર આવવાનું છે એ પણ તારા કોમ્પ્યુટર સાથે કેમ કે ત્યાં બીજા સુપરકોમ્પ્યુટર્સ નથી" સૂર્યાએ કહ્યું     "ઓકે હું તૈયાર છું કાલે સાંજે જ નીકળીએ પણ તું તારા દોસ્તો ને શુ કહીશ?" ગુરુએ કહ્યું       "નહીં એમાં કહેવાનું શુ છે મારી સાથે થોડો સમય રહેવા આવે છે એમ બીજું શું?" સૂર્યાએ કહ્યું.       "ઓકે ચાલ મળીને આ ગેંગને પકડીએ અને એસેમ્બલીના પેલા બહેરુપિયાને પણ?" ગુરુએ કહ્યું       "મને એવું લાગે છે