રેડહેટ-સ્ટોરી એક હેકરની - 21

  • 86

     રેડ હેટ: સ્ટોરી એક હેકરની     પ્રકરણ: 21       "રાકેશ બીજું કાંઈ જાણતો હોય તો એ પણ કહે" વિક્રમે કહ્યું       "જી,નહીં સર હું બીજું કાંઈ નથી જાણતો,જે જાણતો હતો એ કહી દીધું છે."રાકેશે કહ્યું.      "ઠીક છે હું માનું છું"સૂર્યાએ કહ્યું અને પછી આગળ બોલ્યો "જીનું હવે આને છોડી ને રૂમને લોક કરી દો."       "જી સર" જીનુંએ કહ્યું.પછી બધા બહાર નીકળ્યા અને જીનુંએ રાકેશને છોડ્યો,રાકેશ અત્યારે હોશમાં ન હોય એમ નીચે ઢળી પડ્યો જીનુંએ ખુરશી બહાર મૂકી અને પછી રૂમને બહારથી કળી લગાવીને નીચે ગયો.નીચે સૂર્યા અને વિક્રમ બન્ને એક ટેબલ પર