રેડહેટ-સ્ટોરી એક હેકરની - 19

  • 60

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:19         સૂર્યા અને કિંજલ ગાર્ડનમાં જઈને એક બાંકડા પર બેઠા.અત્યારે સાંજના સાડા પાંચ વાગી રહ્યા હતા આથી આખી કોલેજ ખાલી હતી.આખી કોલેજમાં શાંતિ હતી.ફક્ત વરસાદનો અવાજ આવી રહ્યો હતો.સાથે જ મધુર માટીની સુવાસ વાતાવરણમાં ફેલાઈ રહી હતી. બન્ને થોડીવાર ચુપચાપ બેસીને આ વરસાદી માહોલનો અનુભવ કરતા કહ્યા.      થોડીવાર બાદ સૂર્યા આ શાંત ઘોંઘાટને તોડતા બોલ્યો "યાર શુ મસ્ત માહોલ છે"         "તું પણ નાનો છોકરો બની ગયો ને" કિંજલે હસતા હસતા કહ્યું        "એની તો ખબર નહીં પણ તારી સાથે રહીને હું તારા જેવો