રેડહેટ-સ્ટોરી એક હેકરની - 15

  • 130
  • 62

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ:15  સ્થળ: કેન્ટીન  સમય: 8:20      સૂર્યા કેન્ટીનમાં પહોંચે છે.તે ઊડતી નજર આખા કેન્ટીનમાં ફેરવે છે. ત્યાં મુનાભાઈ તેમના કામમાં વ્યસ્ત હતા અને રાકેશ શક્યવત હજી આવ્યો ન હતો.આજે કેન્ટીનમાં ભીડ પ્રમાણમાં ઓછી હતી બે ત્રણ ટેબલ સિવાય બીજા ટેબલો ખાલી હતા.એક ટેબલ પણ બે છોકરા બેઠા બેઠા મોબાઈલમાં કશુંક મથી રહ્યા હતા.તેમને આજુબાજુ શુ થઈ રહ્યું છે તેનો પણ ખ્યાલ નહોતો.બીજા એક ટેબલ પર એક છોકરો એકલો બેઠો હતો અને નાસ્તો કરવામાં પોરવાયેલો હતો.બીજા એક ટેબલ પર ચાર પાંચ સ્ટુડન્ટ હતા તેઓ પણ એમની જ વાતમાં મશગૂલ હતા અને ખુણાના એક