રેડહેટ-સ્ટોરી એક હેકરની - 14

      રેડ હેટ:સ્ટોરી એક હેકરની      પ્રકરણ: 14         કિંજલની નીંદર ઉડી તે થોડીવાર પથારીમાં પડી રહી.પછી તેને તેનો મોબાઈલ હાથમાં લીધો.તેને જોયું તો તેમાં સૂર્યાનો એક મેસેજ હતો.તે મેસેજ તેને વાંચ્યો અને પછી છાતી પર મોબાઈલ મૂકીને કંઈક વિચારવા લાગી.તેને ઘડિયાળ તરફ જોયું.સાડા પાંચ વાગી રહ્યા હતા.તે વિચારી રહી હતી કે તે આજે રાત્રે બિલકુલ એકલી હતી.તેને એકલા રહેવાની બિલકુલ મજા આવતી નહોતી.તેને થયું ખબર હતી,તેની સાહેલીઓમાં રિયા સિવાય બીજું કોઈ ખાસ નહોતું.તેને વિચાર્યું હતું કે આજે તેના મમ્મીની તબિયત ખરાબ થઈ છે તો આજે તેને ડિસ્ટર્બ કરવી ઠીક નથી અને એમ પણ તેનું