રેડહેટ-સ્ટોરી એક હેકરની - 12

  • 184

     રેડ હેટ:સ્ટોરી એક હેકરની     પ્રકરણ 12        સૂર્યાની ગાડી કિંજલના ઘર પાસે પહોંચી. મનુકાકાએ ગાડી થોભાવી.કિંજલ તેમાંથી નીચે ઉતરી અને બોલી "બાય કાલે મળીયે"     "બાય" સૂર્યાએ કહ્યું અને પછી મનુકાકાએ ગાડી ટર્ન લઈને જે રસ્તેથી આવ્યા હતા તે તરફ હંકારી મૂકી.કિંજલ થોડીવાર ત્યાં જ ઉભી રહી તે સાઈડ મિરરમાંથી સૂર્યાને જોતી રહી ધીરે ધીરે ગાડી દેખાતી બંધ થઈ અને હવે ફક્ત તેના દ્વારા ઊડતી આછી ડમરી દેખાઈ રહી હતી.તેને પણ તે જોતી રહી.તે ધીરે ધીરે આકાશમાં ચડી રહી હતી.          થોડીવાર ત્યાં ઉભા રહીને તેના બંગલા તરફ ચાલી.તે અંદર ગઈ સોહન