રેડહેટ-સ્ટોરી એક હેકરની - 11

  • 208
  • 76

   રેડ હેટ:સ્ટોરી એક હેકરની   પ્રકરણ:11         સૂર્યાએ એક મેસેજ ઇન્સ્પેક્ટર વિક્રમને કર્યો અને તેમાં અત્યાર સુધી મળેલી બધી માહિતી કહી દીધી અને લખ્યું કે આજે આપણે નહિ મળી શકીયે તો કાલે વહેલી સવારે 6 વાગ્યે તમારા ઘર પાસે જે હોટેલ છે તેમાં મળીયે.       સામેથી વિક્રમનો હકારાત્મક જવાબ આવતા તેને ફોન અને કોમ્પ્યુટર બંધ કર્યા,અને કોલેજ જવા નીકળી ગયો.***********************સમય: 8:15 AMસ્થળ:- કે.પી કોલેજની કેન્ટીન     આરવ,રિયા,કિંજલ અને સૂર્યા કેન્ટીનમાં એક દૂરના ટેબલ પર બેઠા હતા અને નાસ્તો કરી રહ્યા હતા..     "અંકલ એક દાબેલી આ બાજુ આપજો" કિંજલે ઓર્ડર આપતા કહ્યું     "હા એક મિનિટ બેટા"