રેડહેટ-સ્ટોરી એક હેકરની - 10

   રેડ હેટ:સ્ટોરી એક હેકરની   પ્રકરણ:10    "આ ડફોળ મોહન અને બાબુ કહ્યા વગર ક્યાં જતા કયાં જતા રહ્યાં અને ઉપરથી પ્રેસર આવે છે કે પેલા ઓડીવાળાને ગોતો ક્યાં હમણે કવ ત્યાંથી ગોતું" રાકેશ આમથી તેમ પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. "હવે ફક્ત એક રસ્તો છે કે મારે ઉપર જણાવી દેવું જોઈએ કે બન્ને ક્યાંક કહ્યા વગર જતાં રહ્યાં છે તો મારે થોડો વધુ સમય જોઈએ"રાકેશ સ્વગત બબડયો.       તેને ટેબલ પર પડેલી ડાયરી અને એક પેન ઉપાડી તેમાં પોતાની આખી વાત એમાં લખી નાખી.પછી પોતાના ડિપાર્ટમેન્ટ રૂમમાંથી બહાર નીકળીને જુના સ્ટોરરૂમ તરફ આગળ વધ્યો,તે ખૂબ સ્પીડથી ચાલી