મોટોભાઈ

  • 290
  • 94

આજે જીલ્લા કલેક્ટરની નોકરી હાથમાં લઈ જ્યારે માનવ ઘરે આવ્યો ત્યારે મોટાભાઈને સોફામાં લાંબા થઈને સૂતેલાં જોયા. જોયા ન જોયા કરી માના નામની બુમ પાડી.  ‘ મા, ઓ મા,ક્યાં છે તું’?  ‘રસોડામાંથી અવાજ આવ્યો, બેટા, તારા ભાઈ માટે કડક કોફી બનાવી રહી છું’. માનસ દોડતો રસોડામાં ગયો, બાને પગે લાગી બે હાથે ઉંચકી લીધી. અરે ગાંડા ન કાઢ . મને નીચે મૂક. ‘મા, આજે હું બહુ ખુશ છું. ‘ ‘કેમ તને આજે લોટરી લાગી’ ? ‘ અરે મા, લોટરી કરતા પણ મોટું ઈનામ મળી ગયું. ‘. હવે માની ધીરજ ન રહી. ‘બોલ બેટા કહે મને’. ‘મા, મને જિલ્લા કલેક્ટરની નોકરી