રેડહેટ-સ્ટોરી એક હેકરની - 4

  • 370
  • 164

રેડ હેટ:સ્ટોરી એક હેકરનીપ્રકરણ:4            સૂર્યા એક હેકર હતો.તેના માટે કોઈના પણ મોબાઈલ કોમ્પ્યુટર અને મોટામાં મોટી કંપનીની વેબસાઈટો ઉપરાંત કોઈનું પણ બેન્ક એકાઉન્ટ હેક કરવું એ કોઈ મોટી વાત નહોતી.તેણે તેની હેકિંગ દ્વારા નાની ઉંમરે ઘણા મોટા ગુનેગારોને પકડ્યા હતા.તેનો ભૂતકાળ પણ રહસ્યમય હતો જે તેના સિવાય કોઈ જાણતું નહોતું.મનુભાઈ પણ સૂર્યા વિશે બહુ વધારે જાણતા નહોતા પણ સૂર્યા પ્રત્યે ખૂબ વફાદાર હતા તેના પાછળ પણ એક કારણ હતું પણ એ વાત આગળ કરીશું.અત્યારે તો સૂર્યા વિચારોમાં સરી પડે છે.તે બે દિવસ પહેલા ડ્રગ્સ સ્પલાઈને પકડવા માટે તે શંકાસ્પદ વ્યક્તિઓના મોબાઈલ હેક કરી તેમના મેસેજ