રેડહેટ-સ્ટોરી એક હેકરની - 3

  • 226
  • 66

       પ્રકરણ:3        “સર આજે કેમ ગાડી છેક કોલેજે મંગાવી નહીંતર તો તમે થોડે દુરથી બેસો છો ને?” ડ્રાઇવરે ગાડી ચલાવતા ચલાવતા બાજુમાં બેઠેલા ડ્રાઇવરે સૂર્યાને પૂછ્યું        “કેમ કે આજે મારી પાસે એટલો ટાઈમ નહોતો આજે આપડે સિધુ બંગલે નહીં જવાનું તમે ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી રાખી દેજો” સૂર્યાએ કહ્યું        “જી સર”કહી ડ્રાઈવરે ગાડી થોડી સ્પીડથી ભગાવી       થોડીવારમાં ગાડી સીટી મોલથી થોડી આગળ ઉભી હતી.             સૂર્યાએ મોંઢા પર એક મુખવટુ પહેર્યું. તે એકદમ ચામડી જેવું જ હતું.તે પહેરતા જ