વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 26

  • 202
  • 60

                     {{{{Previously :::" hey, વિશ્વાસ! હા, મઝામાં જ છું. તું કેમ છે? Thank god! ચાલ, આપણું કામ થઇ જશે. No worries. આટલો સમય તો આપણાને કંઈ ખબર પણ નહતી. હવે બસ મળી જાય એ વ્યક્તિ. મળીને વાત કરીયે. ” બંને એકબીજાને ફરીથી મળવાં માટે આતુર હતાં. બંને એમનો આ મિસકોમ્યુનિકેશન કે પ્રોબ્લેમ સોલ્વ કરવાં માટે તૈયાર હતાં. બંને આજે ખુશ હતાં. જાણે શ્રદ્ધાને એનો વિશ્વાસ પાછો મળી ગયો હોય! અને વિશ્વાસને એની શ્રદ્ધા!}}}}}વિશ્વાસ ઘરે પહોંચે  છે, અદિતિ ડિનર કરવા માટે એની રાહ જોઈને બેઠી હતી. બંને સાથે ડીનર કરે છે. અદિતિ : કેમ કંઈ