[ મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે અડધી રાત્રે વિશ્વાને નશાની હાલતમાં રાજ તેના ઘરે મૂકી જાય છે.. જે વિશ્વાના પપ્પા મનોજ અંકલ જોઈ જાય છે.]હવે જુઓ આગળ... મનોજ અંકલ વિશ્વાને આમ નશાની હાલતમાં અડધી રાત્રે ઘરે આવતાં જોઈને ગુસ્સે તો થાય છે. પણ હાલ વિશ્વાને કશું કહેવું યોગ્ય ન જણાતા તે પણ પોતાના રૂમમાં જઈને સૂઈ જાય છે.. બીજે દિવસે સવારમાં મનોજ અંકલ વહેલા ઊઠીને વિશ્વા જાગે તેની રાહ જોઇને બેઠા હતા. ત્યારે વિશ્વા