વિશ્વના જાણીતા ચિંતકો અને તેમનું ગાંડપણ

  • 162
  • 52

સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાન અને ડહાપણ વડે આશ્ચર્ય ચકિત કરી નાંખનાર અને લોકોને સારા નરસાનું જ્ઞાન આપનાર માનવને માનવ શું છે તેનો પરિચય કરાવનાર તત્વજ્ઞાનીઓની અન્ય એક અજાણી બાજુ જેણે તેમને વિચિત્ર બનાવ્યા હોવાના પણ દાખલા મળી રહે છે.જ્યારે તેમના અંગે આ વાત જાણવા મળે છે ત્યારે જેટલું આશ્ચર્ય તેમના જ્ઞાન પર થાય છે તેમની વિચિત્રતા પર પણ એટલું જ આશ્ચર્ય થાય છે.તેમનો લગાવ, વળગણ અને ગાંડાઘેલાપણું જો કે તેમના વ્યક્તિત્વના વિશિષ્ટ લક્ષણ બની રહે છે અને તેમના જીવનના તાણાવાણા તેની સાથે જોડાયેલા રહે છે અને આ ગાંડપણમાં પણ તેઓ વિશિષ્ટતા શોધી લેતા હતા અને તે તેમની ફિલોસોફીને વિશિષ્ટ બનાવે