ભૂલ છે કે નહીં ? - ભાગ 71

  • 222
  • 64

આપણે દિકરાને ભણાવવા માટેનું પહેલું પગથિયું એની ફી ભરવાનું હતું તે પાર કરી દીધું. એ સમયે આપણા ગામમાંથી દિકરાને શહેરની એક સારી શાળામાં મૂકવાવાળા આપણે પહેલા હતાં. ગામમાંથી થોડા ઘણા છોકરાઓ શહેરની શાળામાં જતા હતા એ શાળામાં આપણે દિકરાને મૂક્યો ન હતો. આપણે એક અલગ જ શાળામાં એની ફી ભરી હતી કેમ એ તો મને હજીયે નથી ખબર. દિકરાની શાળા શરૂ થવાની હતી એ પહેલા બેન ભાણિયાઓ સાથે રહેવા આવ્યા હતા. દર વખતની જેમ આ વખતે પણ આપણે એમને ફરવા લઈ ગયા હતા. અને પછી મમ્મીએ જે આપવું હોય ખે બધું આપીને એમને વિદાય કર્યા હતા. એમના ગયા પછી થોડા