સબંધો ના તાણાવાણા... - 2

  • 200

સવારે એલાર્મ વગાડે એ પહેલા જ આંખો ખુલી ગઈ હતી. બારણાંની બાજુથી ભીના કપડાંના હલકા છાંટા આવ્યા, અને બાલકનીમાંથી વહેલી સૂર્યકિરણો છૂટી પડતી હતી. પણ એની અંદર અજવાળું નહોતું. તકલીફ હતી – આંખ ખોલી ને ફરી ઘરની ‘લિસ્ટ’ યાદ કરતી એ કુદરતી રેકશન બની ગયું હતું.પ્રેરણા ઘરમાંથી મળતી નાનાં-મોટાં સૂચનો વચ્ચે જીવતી હતી."મમ્મી, લંચ મા રોટલી કરતા પરાઠા વઘારજે ને!""બાવા માટે બ્રેડ નહિ, થેપલા લેવા યાદ રાખજે!""અમે ભાઈભાઈ વચ્ચે શું વાત કરીએ એ તને પૂછવાની જરૂર નથી!" –આ બધું એ સાંભળતી હતી, ભળતી નહોતી. પોતે કેટલીવાર 'હા' પાડી હતી, તેની ગણતરી પણ ભૂલી ગઈ હતી.દિવસ દરમ્યાન અનેક નાની-મોટી ફરજીઓ, દરેકના