માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 9

  • 136

ભાગ 9 - SK ની પ્રેમ માં દખલગીરીઆ તરફ હેપીન મન માં ને મન ચિંતા માં હતો કે આ લોકો મને શું કરવાનું કહેશે કે જેમાં મને ફાયદો અને નુકસાન છે ?SK હેપીનના હાવભાવ ને ઓળખી ગયો અને કહ્યું કે, " ચિંતા ના કર, તને એક સારું કામ જ કરવા માટે આપીશું, જો તું કામ માં સફળ રહીશ તો એમાં તારો ખૂબ જ મોટો ફાયદો છે, તને ખબર હશે કે થોડા દિવસ થી માયા અને શીન વચ્ચે ગાઢ સંબંધ થઈ ગયો છે, તારે આ સંબંધ માં ભંગાણ કરવાનું છે. ""પણ એ લોકો તો ખૂબ નજીક ના સંબંધ માં છે, શું