એકાંત - 2

  • 218
  • 72

સોમનાથ મહાદેવ મંદિરનાં પવિત્ર સ્થળે પ્રવિણ એનાં છ સભ્યો સાથે હસી ખુશીથી જીવન પસાર કરી રહ્યો હતો. પોતે એક બ્રાહ્મણ હોવાથી નોકરી પરથી નિવૃત થઈને સોમનાથનાં પવિત્ર ઘાટે આવીને એનો ફુરસદનો સમય એના પિતાજીનુ ગોરપદુ સંભાળીને દેશ - વિદેશથી સોમનાથ આવનાર યાત્રાળુઓ માટે નાની મોટી પૂજાવિધિ કરાવી લેતો અને એ લોકો જે કોઈ દક્ષિણા આપે એ સોમનાથ દાદાનો પ્રસાદ માનીને માથે ચડાવી લેતો. એવામાં મુંબઈથી આવેલ એક ફેમિલી એમનાં મૃત પતિનાં આત્માની શાંતિ માટે પ્રવિણ પાસે અઢી કલાક પિતૃકાર્ય કરાવ્યું. પ્રવિણના કહેવાથી એ વૃધ્ધ મહિલાએ પ્રવિણને પાંચસો રુપિયાની નોટ પકડાવીને ત્યાંથી વિદાય લઈ લીધી.પ્રથમ તે વૃધ્ધ મહિલાએ પ્રવિણ પાસે ખોટું