આગળ સ્ટોરી ની શરૂઆત પહેલા હું તમને જણાવવા માંગુ છું. કે જાનવી ની ફેમિલી જે સુખી રીતે જીવી રહ્યું છે. તે આગળ જઈને બધું જ બદલાઈ જવાનું છે. જાનવી ના માં બાપ માટે તો તે તેમનો જીવ છે., તેમની દુનિયા છે. પરંતુ જે જાનવી અત્યારે નાની છે તે શું મોટી થઈને તેના માં બાપ પ્રત્યે પ્રેમ રાખશે.? તેનો જવાબ તમને જાતે જ આગળ મળતો જશે. ફેમિલી આજે આટલું બધું ખુશ છે તેમની પાસે મુશ્કેલી તો છે. પરંતુ તે હસીને પહોંચી વળે તેમ છે. પણ જ્યારે જાનવી સમજણી થાય છે. ત્યારે તેના પરિવાર નું આખું જ વાતાવરણ બદલી નાખે છે. જાણે