અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 7

  • 336
  • 122

            [ મિત્રો આપે આગળના ભાગમાં જોયું કે વિશ્વાએ પૂરી કોલેજ વચ્ચે રાજ આગળ પોતાના પ્રેમનો પ્રસ્તાવ મુકી દીધો.. ]હવે જુઓ આગળ...                         વિશ્વાના આમ પુરી કોલેજની વચ્ચે પ્રપોઝ કરવાથી રાજ બિલકુલ સ્તબ્ધ બની ગયો હતો..                     ત્યાં વિશ્વા ફરીથી બોલી. " શું વિચારે છે રાજ ? તારો જે પણ જવાબ હશે. આખી કોલેજ વચ્ચે મને મંજુર છે..તારા માટે કંઈ પણ કરી શકું છું. તે વાત સાચી છે. પણ એમ ના કહેતો કે મારી માટે જીવ આપી દે..