માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 8

  • 206
  • 64

ભાગ 8 :  પ્રેમ પ્રકરણ - શીન અને માયાડેવિન અને ઊર્જા ને એક સિક્રેટ જગ્યા એ લઈ ગયા પછી તેમને ઘણા દિવસો સુધી ત્યાં ને ત્યાં જ રાખેલા હતા.આ તરફ SK અને ધનશ બન્ને વચ્ચે આવતા તમામ વિઘ્નો ને દૂર કરતા હતા.ઓફિસ ની તાલીમ બસ પૂર્ણ થવામાં થોડા દિવસો જ બાકી હતા; ત્યારે એક દિવસ સવારે ચમકતા સૂરજ ના કિરણો માં છૂટા અને લાંબા વાળ સાથે, ખૂબ જ અલૌકિક અને રમણીય એવો ચહેરો અને ચહેરા પર જોરદાર સ્મિત, ધારદાર આંખો જાણે એ આંખો હમણાં કોઈ જુએ તો જોતું જ રહી જાય , મઘ્યમ કદ અને પાતળું શરીર એવી એક અત્યંત