મિસ્ટર બીટકોઈન - 25

  • 300
  • 98

    પ્રકરણ:25        વડોદરા,ગુજરાત        રુદ્રા બે દિવસ પહેલા જ વડોદરા પહોંચ્યો હતો.તેને બે દિવસમાં અહીંના થોડા કામ પતાવ્યા હતા.તેની ગેરહાજરી હોવા છતાં તેના બધા કામ એક રિધમમાં ચાલી રહ્યા હતા.છેલ્લા છ મહિનામાં બીટકોઇન ડબલ થઈ ગયો હતો.આ સાથે રુદ્રાની નેટવર્થ પણ ડબલ થઈ ગઈ હતી. રુદ્રાએ તેના એન.જી.ઓના કામને હાથમાં લીધું હતું.તેને અલગ અલગ જગ્યાએ સ્કૂલ અને અનાથાશ્રમ બંધાવવાનું નક્કી કર્યું હતું. રુદ્રાનું માનવું હતું કે કોઈ પણ કામ તેને આટલી આઝાદી ન આપી શકે, જેટલી તેને સ્ટોકમાર્કેટ કે પછી બીજી કોઈ માર્કેટ આપે છે. તે આઝાદીથી ફરી શકે છે,તો તેનું એક માત્ર કારણ