મિસ્ટર બીટકોઈન - 24

  • 248
  • 76

      પ્રકરણ:24       રુદ્રા મહેશભાઈ અને વનિતાબહેન સાથે બહાર નીકળ્યો હતો. તેનો અંદાજો સાચો હતો. બહાર મીડિયા તેનું સ્વાગત કરવા ઉભી હતી. રુદ્રાને જોતા જ તે લોકો તે તરફ આવ્યા હતા. રુદ્રા અહીં કોર્ટની સામે ભીડ ન કરવાના ઈરાદાથી બધાને સાઈડમાં આવવા કહ્યું હતું. બધાએ તેની વાત માનીને એ તરફ ચાલ્યા હતા. ત્યાં રુદ્રાના બોડીગાર્ડ પણ પહોંચ્યા હતા. બધાના શાંત થતા મીડિયાકર્મીઓએ પોતાનું કામ શરૂ કર્યું હતું.         "મિસ્ટર બીટકોઈન પહેલા તો અભિનંદન કે તમે આ કેસમાંથી બહાર આવી ગયા પણ તમારા માટે આ દિવસો કેવા રહ્યા?"          "જુઓ દિવસોની જો વાત