મિસ્ટર બીટકોઈન - 22

  • 392
  • 140

      પ્રકરણ:22     "અરે બેટા હવે તો કહે થયું છે શું? તું આજે પહેલીવાર આટલો ટેંશનમાં લાગી રહ્યો છું" મહેશભાઈએ કહ્યું.      "અરે પપ્પા શુ કહું વાત જ એવી છે,થોડી વાર પહેલા કૈલાશનો કોલ આવ્યો હતો.તેને કહ્યું કે થોડીવાર પહેલા ઓફીસ પર પોલીસ આવી છે અને તાપસ કરી રહી છે" રુદ્રાએ કહ્યું      "પણ શેની?" મહેશભાઈએ પૂછ્યું.        "અરે પપ્પા તેમનું કહેવું એવું છે કે મારા બીકોઈન વોલેટમાંથી એક હજાર કરોડનું ટ્રાન્સફર એક ટેરરેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન વોલેટમાં થયું છે"        "વૉટ એવું કઈ રીતે બની શકે?"        "હું પણ એ જ