મિસ્ટર બીટકોઈન - 19

પ્રકરણ:19      "લો નાસ્તો લેશો" રુદ્રાએ આગ્રહ કરતા કહ્યું.       "ના ના આભાર બસ મારે થોડી વાત કરવી છે.બસ બે જ મિનિટ"       "ના ના એવી કોઈ ઉતાવળ નથી.હું ફક્ત લોકોને ફક્ત એટલા માટે નથી મળતો કે તે ફક્ત સેલ્ફી અને ફાલતુ વાતો જ કરે છે.સો તમે ખુલીને કહો" રુદ્રાએ કહ્યું.       "થેન્ક યુ સર મારુ નામ બંસી છે.યુ નો હું પણ એક ઇન્વેસ્ટર બનવા માંગુ છું,હું સ્ટોકમાર્કેટમાં ઇન્વેસ્ટ કરું છું"        "ઓહ બંસી એ તો ખૂબ સરસ વાત છે"      "સર પણ એક પ્રોબ્લેમ છે હું મારું એકાઉન્ટ ગ્રો નથી કરી શકતી.મારો