પ્રકરણ:15 સમય:2027 સ્થળ: જોધપુર,રાજસ્થાન રુદ્રાએ જ્યારે બધી હકીકત ઘરે જણાવી ત્યારે તેના પપ્પા પહેલા શોકાતુર થયા હતા, પછી રુદ્રા પર ગુસ્સે થયા હતા અને ત્યારબાદ તેને ગળે લગાવી ખૂબ રડ્યા હતા.તે દિવસ બધા માટે એક ઉત્સવ સમાન હતો.તેમને તે દિવસે ઘણી મજા કરી હતી.તેના પપ્પાએ પણ રુદ્રાને જે કરવું હોય તેની છૂટ આપી હતી.તેને તે જ દિવસે ફોર્મ ભર્યું હતું. રુદ્રા અત્યારે ફાઇનલ ઈયરમાં હતો.અહીં થોડું એકલાપણું મહેસુસ કરી રહ્યો હતો.તેને દિયા અને બેય કલાસીસ બન્ને યાદ આવી રહ્યા હતા.તે હમેશા જુના દોસ્તો,ઘટનાઓને યાદ કરતો રહેતો.હવે રુદ્રાનું નામ ભારતના અમીર