મિસ્ટર બીટકોઈન - 14

  • 220
  • 66

      પ્રકરણ:14      રુદ્રએ રિઝલ્ટ ચેક કર્યું હતું.તેને થોડીવાર તે જોઈ તેના પોતાના મગજ પર જ ભરોસો નહોતો થઈ રહ્યો.તેનો ઓલ ઇન્ડિયા રેન્ક 31 હતો.તેના વિચાર્યા કરતા તે ઘણો વધારે હતો.દિયાનું રિઝલ્ટ પણ તેને ચેક કર્યું હતું.તેનો રેન્ક 35 હતો.રુદ્ર આજ જેટલો ખુશ પહેલા રિકવરી ફેઝ મળ્યા ત્યારે હતો.બંનેએ એકબીજા ને કોંગ્રેચ્યુલેશન કહ્યું.તે દિવસે તેઓ લગભગ આખું સુરત ફર્યા હતા.*****************એક મહિના પછી          "ઓય કાલે હવે એડમિશનની લાસ્ટ ડેઈટ છે ચાલ આજે ભરી નાખીએ એમ પણ તે બહુ મોડું કર્યું"દિયાએ રુદ્ર સામે જોઈને કહ્યું.          "હા,થોડું મોડું થઈ ગયું.જિંદગીની આજ મજા