મિસ્ટર બીટકોઈન - 13

  • 172
  • 56

       પ્રકરણ:13     એક મહિના બાદ           રુદ્રની જિંદગી હવે પુરી રીતે બદલાઈ ચુકી હતી.હવે તે કોઈ મઘ્યમવર્ગનો વ્યક્તિ નહોતો રહ્યો.તે હવે દુનિયાના ઉપરના એક ટકા લોકોમાં સામેલ થઈ ગયો હતો.રુદ્રએ સુરતમાં તેના ટ્યુશન કલાસીસથી લગભગ એકાદ કિલોમીટર દૂર એક આલીશાન બંગલો ખરીદ્યો હતો.જેની કિંમત લગભગ એંસી કરોડ આસપાસ હતી.તે ઉપરાંત તેને બી.એમ.ડબ્લ્યુ કાર ખરીદી હતી.તેને એક ડ્રાઇવર પણ રાખ્યો હતો.તેની પાસે રહેલા પૈસા પુરા કરવા તેની જિંદગી ઘણી નાની હતી.તેને રોલ્સ રોયલ્સનો ઓર્ડર પણ આપ્યો હતો.          રુદ્રનો બંગલો અતિભવ્ય હતો.તે બંગલો નહિ પણ મહેલ હતો.રુદ્રના બંગલાની બહાર આવેલ ગાર્ડન જ