મિસ્ટર બીટકોઈન - 8

         પ્રકરણ 8         રુદ્ર બીજા દિવસે પણ સતત તે વિશે વિચારી રહ્યો હતો.તેને એક બુક વાંચી હતી.જેમાં લખેલું હતું કે જે વસ્તુ પર તમને થોડો પણ ડાઉટ હોય તે વસ્તુ પર એક સેન્ટ પણ ઇન્વેસ્ટ કરવો નહીં.એવું નહોતું કે રુદ્રને બીટકોઇન પર પૂરો ભરોસો નહોતો,પણ નવી ટેકનોલોજી, ભવિષ્યના પડકાર,કોઈ ડિજિટલ કોઈન.રુદ્ર સતત એના વિશે જ વિચારી રહ્યો હતો.તેને એક ક્વોટ મગજમાં આવ્યો 'રિસ્ક લીધા વગર પછતાવવા કરતા રિસ્ક લઈને પછતાવવું વધુ સારું છે.' તેને મન બનાવ્યુ કે તે બીટકોઇનમા ઇન્વેસ્ટ કરશે.                દિવસો વીતતા ગયા.આખરે તે દિવસ પણ આવી