મિસ્ટર બીટકોઈન - 3

  • 234
  • 80

પ્રકરણ 3           દિયા અને રુદ્ર બન્ને ગાર્ડનમાં બેઠા હતા.ત્રણ ચાર મહિનામાં એમની દોસ્તી ખૂબ મજબૂત થઈ ગઈ હતી.રુદ્ર જ્યારે પહેલીવાર બેય કલાસીસમાં આવ્યો ત્યારે તે દિયાને ઓળખતો નહોતો.જ્યારે પહેલા દિવસે એક સરે હોબી પૂછી ત્યારે રુદ્રએ સ્ટોકમાર્કેટ કહ્યું હતું,ત્યારે બધાને નવાઈ લાગી હતી પણ સૌથી વધુ નવાઈ તો દિયાને લાગી હતી.તેનો શરૂઆતી પ્લાન તો એક બિઝનેસ કરવાનો જ હતો પણ તેને રુદ્રની જેમ જ સ્ટોકમાર્કેટ પ્રત્યે ગજબનું આકર્ષણ હતું.તે હંમેશા કોઈને કોઈ કંપનીની બેલેંસ શીટ, કવાર્ટરલી રિઝલ્ટ અને ચાર્ટ્સ વગેરે જોયા કરતી.કલાસ પૂરો થયા બાદ દિયા રુદ્રને મળી હતી.રુદ્રને એ વાત જાણીને આશ્ચર્ય થયું હતું કે