સત્યનો રસ્તો ક્યારેય સહેલો હોતો જ નથી.હા, પણ સત્યના રસ્તા પર છો કે નહીં એનો જવાબ તમારા પોતાની જાતથી વધારે સચોટ અને સાચો જવાબ બીજુ કોઈ ન આપી શકે. દરેકના જીવનમાં પોત પોતાના હિસ્સાનો સંધર્ષ લખેલો જ હોય છે.જીવન જીવવુ છે કે માત્ર વ્યતીત કરવુ છે.ક્યારેક માણસ એવા સંબંધમાં જીવન પસાર કરતો હોય છે કે એમાં માણસે જીવવાનુ તો ધણા સમય પહેલા જ છોડી દીધુ હોય છે અને આ જીવન અને જીવંત વચ્ચે ખુબ પાતળી ભેદ રેખા હોય છે.માણસ નુ જીવંત જીવન ક્યારે માત્ર જીવન બની જાય છે એવી ખબરથી માણસ પોતે પણ અજાણ હોય છે. બસ, સવાર સવારમાં આવા