મિસ કલાવતી - 23

  • 328
  • 140

કેન્દ્રમાં નવી સરકાર ની રચના થઈ ગઈ. ગ્રુહ માં સૌથી મોટા પક્ષ તરીકે 'વિશ્વગુરુ' પક્ષ ને વિરોધ પક્ષ તરીકે ની માન્યતા પણ મળી ગઈ. કલાવતી સંસદ સભ્ય ન હોવાથી લોકસભા માં તે વિરોધ પક્ષની નેતા તો ન બની શકે. પરંતુ ૨૩૦  સંસદ સભ્યો ધરાવતા પક્ષ ની તે' 'ચેરપર્સન' હતી. અને તેથી સંસદ માં, અને સંસદ બહાર. ' વિશ્વ ગુરુ' પક્ષ કલાવતી કહે તેમ જ ચાલવાનો હતો . અને તેની જ 'નીતિ' ઓને અનુસરવાનો હતો.    'વિશ્વગુરુ  પક્ષ ના લોકસભાના હારેલા, અને જીતેલા. બધા જ ઉમેદવારોની એક બેઠક કલાવતી ના અધ્યક્ષ સ્થાને દિલ્હી ખાતે બોલાવવામાં આવી. જેમાં પક્ષ છોડી ગયેલા સિવાય બાકીના