પરંપરા કે પ્રગતિ? - 25

  • 496
  • 200

આપણે આગળ જોયું કે પ્રિયા અને તેની દાદી રહેવાની સારી વ્યવસ્થા જોઈને ખૂબ ખુશ થઈ જાય છે.પ્રિયા સોફા પર બેસે છે અને ફોન ચેક કરે છે તો કેટલાય મેસેજ હોય છે. પ્રિયા મેસેજ તપાસે છે તો તેમાં એક મેસેજ તેની ઓફિસના મેનેજરનો હોય છે. પ્રિયા કહે છે, "દાદી, મારે ઓફિસે જવું પડશે, મેનેજરનો મેસેજ છે, તરત બોલાવી છે. મારે પ્રેઝન્ટેશન આપવાનું છે, આજે છેલ્લો દિવસ છે, તો હું તમને સાંજે મળીશ. કંઈ પણ કામ હોય તો મેસેજ કરજો, ફોન ન કરતા, કદાચ પ્રેઝન્ટેશનમાં હોઈશ તો હું ફોન નહીં ઉપાડું. હું બપોરે ફ્રી થઈને તમને પાછો ફોન કરીશ. કંઈ પણ કામ