અંતિમ ઇલેવન

  • 218
  • 86

સત્યઘટના ઉપ્પર અમદાવાદ પ્લેનક્રેશ ઉપ્પર આધારિત પાયલોટ ની છેલ્લા સમય ની વેદના ને કાલ્પનિક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે વાર્તા “અંતિમ ઇલેવન”(વાસ્તવિક ઘટનાથી પ્રેરિત કલ્પિત વાર્તા)લેખિકા Mansi Desai Desai Mansi Shastri ---સ્થળ: અમદાવાદ નજીકનો એર ટ્રાફિક ઝોનસમય: સવારે ૧૦:૧૬ વાગ્યાની ફ્લાઇટ, ૧૦:૪૧ – પ્લેન ક્રેશનો ક્ષણપાત્ર: કૅપ્ટન આર્યન જોષી – વય ૩૬, વિમાનચાલન અનુભવ: ૧૨ વર્ષવિમાનનું એક એન્જિન અચાનક બંધ થયું. બીજી બાજુ વિજળી લોપાત થઈ. મૌસમ પહેલાથી મંધ છે. પ્લેન ૭૦૦૦ ફૂટની ઊંચાઈ પરથી ધીમે ધીમે નીચે આવી રહ્યું છે. ઓટોમેટિક સિસ્ટમ ફેઇલ થઈ ગઈ છે. આર્યન હવે દરેક કંઈ જ તરફથી એકલો છે – cockpit માં પણ અને પોતાના અંદર પણ. પણ