ભારતના વણઉકલ્યા રહસ્યમય બનાવો

  • 212
  • 78

વિશ્વમાં ભારતને સૌથી રહસ્યમય દેશ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સદીઓથી રહસ્યોની પરંપરાઓ જોવા મળે છે.અહી અનેકાનેક રહસ્યમય કથાઓ પરંપરાથી સાંભળવા મળે છે અને અનેક રહસ્યમય વ્યક્તિઓ અંગે પણ અનેક કથાઓ પ્રચલિત છે.કેરલના આંતરિયાળ વિસ્તારમાં આવેલ કોધિની નામનું એક ગામ છે આમ તો તે ભારતના અન્ય ગામડાઓ જેવું છે પણ આ ગામ તેના રહસ્યને કારણે વિશિષ્ટ બની રહ્યું છે.આ ગામમાં ભારતના સૌથી વધારે જોડકા સંતાનો જોવા મળે છે.આ ગામની વસ્તી બે હજાર કરતા વધારે નથી પણ અહી જોડકા સંતાનોની સંખ્યા અઢીસો કરતા વધારે છે.જોકે તે ગામમાં ૩૫૦ કરતા વધારે જોડકા સંતાનો છે.મજાની વાત તો એ છે કે આ વિસ્તારમાં જ