માઁ - 2

  • 184
  • 60

યાદ મા તારા વરસો ના વાણા વીતી ગયા,તાને ગુજરે કેટલાક વર્ષો થયી ગયા કોઈ દિવસ કહ્યું નથી માઁ,પણ તારા વગર રહેવાતું નથી આપે છે ઘણો પ્રેમ પણ બધા પણ તારા પ્રેમ ની બહુ ખોટ છે માઁ દીકરી તારી આજે ગણી મોટી થયી ગયી છે માઁ એટલે જ તારા વગર એની દુનિયા અધૂરી થયી ગયી છે માઁયાદ મા તારા વર્ષો ગુજરી ગયા પણ બધા ના યાદ મા આમ જ રહી ગયા માઁ અંધકાર મા તું અજવાળું બની ને આવ ને માઁહું એકલી નથી એવુ સમજાવ ને દુનિયા ને માઁ તારા વગર કોણ સમજાવે પ્રેમ થી માઁ મારાં દુઃખ મા સુખ બની ને છાલાકાયી જા ને માઁ સૌ કોઈ કહે તો છે