સૌંદર્ય સવાર છે તું,નમણું નાજુક ફૂલ છે તું,નદીનો એક કાંઠો છે તુંપણ તારા ચરણ ની માટી છું હું.દીકરી તારી સુની અહીંયા એની જીવન નું કારણ છે તું,કેમ કે એક માઁ છે તું.મીઠી મધરત છે તું,જેમાં ખોળા મા માથું નાખી સૂવું છું હું.મીઠો એવો દરિયો પણ છે તું જેમાં માન છે મારાં આંશુ નું સુની આ દુનિયા મા તને ક્યાં શોધું હું માઁ નાદાન છું હું, થોડી પાગલ પણ છું તારા માટે તો જાન પણ છું ને માઁ કુદરત ની મસ્ત કમાલ છે તું ભગવાન એ બનાવેલ એક માત્ર મારી ભેટ સોગાદ છે તું.પહાડ નો એ પથ્થર પણ તું જ ને હવા મા રહેલો પવન પણ તું જ મારાં આંખો નું