ખજાનચી દિલીપભાઈ

  • 178
  • 56

આજે હું બાંધકામની સાઈટ પર ગયો હતો ત્યારે એક મિસ્ત્રી આવ્યા હતા તે ખૂબ જ વાતોડિયા હતા.દિલીપભાઈ મિસ્ત્રી નામે આજે તે આવ્યા, જબરદસ્ત વાતો કરતા હતા."હું પહેલેથી આવું કામ કરતો ન હતો. હું પહેલા ખજાના નો રક્ષક હતો મેં એકવાર પરિવારમાં ઝઘડો કરીને મુંબઈ જતો રહ્યો ત્યારે મારી આ સફર શરૂ થઈ!" દિલીપભાઈએ કહ્યું. "ત્યારે રાતમાં મને કંઈ જડ્યું નથી તેથી હું વિરાર રેલ્વે સ્ટેશન એ પહોંચ્યું" તેમણે વાર્તાની શરૂ કરી."ત્યાં જતા જતા જ મને અડધી રાતે કામ મળ્યું જેમાં મેં મારી સાથે બીજા ત્રણ મજૂરો લગાવ્યા દરઅસલ વાત એવી હતી કે એક ચરસ ના વેપારી ની જમીન રેલવેમાં ફસાઈ