એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 2

  • 204
  • 64

       ગ્રાઉન્ડમાં આવી ગયાં અને ફિલ્ડીંગમાં ઉભા ભી થઇ ગયા .      ભવિષ્યને જોરદાર બનાવું હોય તો જૂની વાતો યાદ કરો . કે જેમાં તમે ખરેખર એક અસંભવ કામ કર્યું હોય. બધાં એ જીવનમાં કોઈક વાર તો આવું કામ કર્યું જ હોય બસ એ ભૂલી જાય છે.પણ ક્રિકેટમાં યાદ આવી જાય કે એક વાર કૂદીને કેચ કર્યો હતો , કે પછી ઊંચી સિક્સ મારી હતી , કે પછી બધાં એ છેલ્લી ઓવરમાં આઠ રન નતા થવા દીધા.કે પછી 100 રૂપિયાની મેચ જીતીને બધાં એ પાર્ટી કરી હોય.    બધાંને એક બીજા માટે એવું જ હોય કે શું ફેકે છે