સંતની વાણી કે યુવકની વહાલી?

  • 210
  • 68

એક વખત ની વાત છે . એ વિશાળ જનમેદની વચ્ચે એક જૈન સાધુ પ્રવચન આપી રહ્યા હતા . આમ તો બધા ધર્મ ને પોત-પોતાના આગવા નિયમ હોય જ છે પરંતુ બધા નો હાર્દ તો એકતા અને પરંપરા જ જાળવવાનો હોય છે . આ સાધુ નિત્ય કર્મ પ્રમાણે પ્રવચન આપતા પરંતુ ઓલી કહેવત છે ને 'બધાનો સમય આવે' તો સાધુ નો કેમ ન આવે . આજે વિશાળ  જનમેદનીને તેઓ સંબોધી રહ્યા છે અહિંસા પર ચર્ચા નો મારો ચલાવ્યો દરેક જીવની સેવા કરવી જોઈએ તેઓ આપણને કોઈકના કોઈ રૂપે મદદરૂપ થાય છે. આટલું સાંભળતા જ એક યુવાન ઊભો થયો ને જોર- જોરથી