પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 2

  • 390
  • 2
  • 120

ૐ શ્રી ગુરુમાઁબાબા મનસાજરતકારું વનદૈવ્યે નમઃ પ્રેમ તરફ પ્રયાણ..પ્રેમ તરફ પ્રયાણ એ પ્રકૃતિ તરફનું આકર્ષણ.. પ્રકૃતિ અને પુરુષનું સમાગમ એટલે શ્રુષ્ટિની ઉત્તપતિ. શ્રુષ્ટિનાં ઉદભવમાં પંચતત્વ સ્વરૂપ ઈશ્વરની ઈચ્છા કૃપા અને આશીર્વાદ.પ્રેમ લાગણી આકર્ષણ સંવેદના તિરસ્કાર પ્રતિકાર સ્વીકાર ઈર્ષા કરુણા દયા મમતા કાળજી ઉપહાસ બધાં પ્રેમવ્યાકરણ સમજાય ના સમજાય..મીઠો એહસાસ...આ એક પ્રેમસંહિતાઃ..."પિતા પુત્રપુત્રી" નો પ્રેમ "માઁ દીકરા દીકરી"નો પ્રેમ દરેક સબંધમાં સંવેદના પ્રેમ કાળજી કરુણા માયા દયા મમતા સ્વીકાર આકર્ષણ એનો તીવ્ર એહસાસ હોય છે.રામાયણમાં મંથરાએ કૈકઈના કાન ભંભેર્યા અને કૈકઈને સહુથી વધુ પ્રિય એવાં રામને પુત્રાંધ પ્રેમમાં વશ થઈ વનવાસ આપ્યો.આમાં પ્રેમ જાગ્રત હોવાં છતાં નકારાત્મક અને હકારત્મક ઉર્જા બન્ને