માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 7

  • 234
  • 78

ભાગ 7 : રહસ્યો નો ભેદઊર્જા SK વિશે શું કામ જાણવા માગતી હતી એની કઈ ખબર નહોતી, અચાનક કેમ તે આટલું બધું જાણવા માટે ઉત્સુક થઈ ગઈ હશે ?ઓફિસે થી ઘરે આવીને ઊર્જા એ એક ફોન કર્યો -" હેલ્લો ! હું ઊર્જા, મને લાગે છે તે પેલો જ માણસ છે, જેની આપણે ખોજ માં હતા, એના વિશે માહિતી મળવી ખૂબ અઘરી છે, અહી કોઈ એના વિશે નથી જાણતું "સામેથી અવાજ આવ્યો -" તું ગમે એમ કરીને એના વિશે બધુ મને જણાવ, એ માણસ ખૂબ જ જરૂરી છે મારા માટે "ફોન કપાયો, ઊર્જા વિચાર માં જ હતી અને ફરી તેને મંદિર