એક સંબંધ પવિત્રતા નો... - 4

  • 228
  • 106

આગળ આગળ ના ભાગમાં આપણે જોયું કે આધ્યા અને નચિકેત ના લગ્ન ની બધી રસમ પૂરી થતાં આધ્યા પોતાના નવા સપનાઓ અને નવા પરિવાર સાથે જીદગી ના ડગ માંડવા જઈ રહી હોય છે પોતાના પરિવાર ને છોડવા નું દુઃખ પણ એને ખૂબ થયું હોવા થી સતત રડી રહી હોય છે આથી નચિકેત તેને શાંત કરાવવા તેનો હાથ આધ્યા ના હાથ ઉપર મૂકે છે અને એના શરીર માં એક અદભુત એહસાસ થાય છે અને આવો જ અહેસાસ સામે આધ્યા ને પણ થાય છે હવે આગળ.......              નચિકેત અને આધ્યા બને ને આવો અલગ અહેસાસ થતા બને