બસ એક રાત.... - 4

  • 304
  • 156

  હેલ્લો મીત્રો આપણે જોયું કે વ્યાના આરવ ની ઓફીસ માં ઇન્ટરવ્યુ  આપવાં માટે આવે છે અને સાથે તેના નૉલજ ના આધારે તેનું સિલેકશન પણ થઈ જાય છે ....  આરવ અને ભાર્ગવ પણ ઑફિસ થી આરવ ના મમ્મી પપ્પા ને મળવા માટે ઘરે જાય છે ત્યાં પણ આરવ એકદમ વિચારોમાં ગુમ હોય છે...    ભાર્ગવ આરવ ના મમ્મી પાપ્પા ને પોતાના જ મમ્મી પપ્પા માનતો કારણકે ભાર્ગવ નાનો હતો ત્યારે જ તેના મમ્મી પપ્પા કાર એક્સિડન્ટ માં મુત્યુ પામ્યા હતા અને ત્યાર થી આરવ ના મમ્મી પપ્પા એ તેને દીકરા જેવો જ પ્રેમ આપી ને મોટો કર્યો હતો આમ ભાર્ગવ